મંગળવાર, 27 ડિસેમ્બર, 2011

પુસ્તકો

પુસ્તકો ગગડાવવા માટે નથી.રામાયણ તમારા ઘરમાં હશે અને કદાચ તમે ગગડાવી હશે!મોટે ભાગે તો શાસ્ત્ર  ગ્રંથો નમન કરવા પૂરતા જ આપને ઘરમાં રાખીએ છીએ.તેને આડકી લીધું એટલે જાણે બધુંજ જ્ઞાન આપનામાં આવી ગયું !અલ્યા ભાઈ ,E તો પ્રેસમાંથી આવેલો કાગળ છે.તેને અડકવાથી જ્ઞાન ન આવે.પુસ્તકનું કાળજીપૂર્વકનું  વાંચન અને પછી મનન કરવું પડે.પચાસ,પચીસને પાંચ જ પાના, અરે !પચીસ જ લીટીઓ ક પચીસ જ શબ્દો વાંચો તેની ચિંતા નહિ,સમજીને વાંચો.

વિચારો ના વમળમાં

  • કશુંક કરવાથી દર વખતે ખુશી નથી આવવાની પણ એવું નક્કી છે કે એ ત્યારે જ આવશે જયારે કશુંક કરીશું. 
  • સફળતા મળે ત્યાં સુધી હું રાહ જોઈ શકુંતેમ નહોતો એટલે તેના વિના જ આગળ વધ્યો.
  • આપણે આપના દોષ વિશે ખબર ન હોય એ સૌથી મૂતો દોષ.
  • કારીગર એક નિયમ જાણે છે કે બે વાર માપીને એક વાર કરવત મુકવી.વાણીનો સોનેરી નિયમ પણ આજ છે .બે વાર વિચારીને એકવાર  બોલવું .
   

અહી વાંચો

 રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના સનાળી પ્રાથમિક શાળાની વેબસાઈટ .આ વેબસાઈટ માં શાળાકીય પ્રવુંતિયો;બાળવાર્તા,બાળગીત ,રમતો ,ઉખાણા ,ઉપરાંત શીક્ષણ ઉપયોગી માહિતી અહીંથી મળશે .